Greenergee

અગાસી અને ઊર્જા તમારા.

વચન અને જવાબદારી અમારી.

સુપરફાસ્ટ

સમય અને પર્યાવરણનું સંરક્ષણ એ જ અમારું જીવન ધ્યેય છે.

વિઝન

અમે માનીએ છીએ કે પૃથ્વી માતાનું રક્ષણ કરવું અને તેનું પાલનપોષણ કરવું એ આપણી ફરજ છે. રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ એ માટેની એક શ્રેષ્ઠ અને સરળ રીત છે.

ગ્રીનર્જીમાં અમે એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરીએ છીએ કે દરેક વ્યક્તિ અમારૂ  વિઝન – મિશન સમજે અને પોતપોતાની રીતે તેમાં યોગદાન આપે. અમે સમાજના દરેક ક્ષેત્ર જેવાકે રહેણાંક, વ્યાપારી અને ઔદ્યોગિક ક્ષેત્રો માટે સોલાર એનર્જી સોલ્યુશન ઓફર કરીએ છીએ.

પોપ જ્હોન પોલ બીજાએ કહ્યું છે તેમ ખરેખર,

“પૃથ્વી આપણને અવિરત રીસોર્સીસ આપવાનું ચાલુ નહીં રાખે. જો પૃથ્વીનો એટલો સર્વનાશ કરીએ કે આવનારી પેઢીના ઉપયોગ માટે કંઈ બચે જ નહિ તો આપણે કેમ કહી શકીએ કે આપણે પૃથ્વીને પ્રેમ કરીએ છીએ?”

મિશન

અમારા બ્રાન્ડ એમ્બેસેડર અમારા ગ્રાહક છે.

સોલાર પાવર પર સ્વિચ કરવાની આ સફરમાં અમે ગ્રાહક સાથે મળીને ચાલવામાં માનીએ છીએ.

અમારી મુખ્ય વિચારધારા એ સુનિશ્ચિત કરવાની છે કે અમે ગ્રાહક માટે વધુ ને વધુ કરીએ અને ગ્રાહકને અમારા વિચારો અને સેવાથી એટલા સંતુષ્ટ કરીએ કે તેઓ અમારા સાથે વિશ્વાસથી જોડાઈ રહે. અને આમ, અમારા ગ્રાહકો અમારા બ્રાંડ એમ્બેસેડર બને છે જે અમને અમારી વાત ફેલાવવામાં મદદ કરે.

અમે તમને  ઝડપી સર્વિસ આપવાની ખાતરી આપીએ છીએ અને સરકારની મંજૂરી પછી ફક્ત એક અઠવાડિયામાં પ્રોજેક્ટ ઇન્સ્ટોલેશન શરૂ કરીએ છીએ.

અમારી મુખ્ય નીતિઓ

અવિરત કામ કરવાની નીતિ

ભવિષ્યલક્ષી ઇન્સ્ટોલેશન આપવાની નીતિ

ભવિષ્યલક્ષી ઇન્સ્ટોલેશન આપવાની નીતિ

એક્સ્ટ્રા મદદની નીતિ

એક્સ્ટ્રા મદદની નીતિ

ફિક્સ ભાવની નીતિ

ફિક્સ ભાવની નીતિ

સમસ્યા નિવારણની નીતિ

સમસ્યા નિવારણની નીતિ

અમારી અનન્ય સેવાઓ

ગુણવત્તા (Quality) એ દરેક ઉત્પાદન અને સેવાનો આત્મા છે. અમે ખાતરી આપીએ છીએ કે અમે તમને શ્રેષ્ઠ ગુણવત્તાવાળા ઉત્પાદનો આપીશું અને તેના લાંબા આયુષ્ય અને કાર્યક્ષમતાને સુનિશ્ચિત કરવા માટે હમેશા આપણી સેવામાં હાજરરહીશું. અમારી શ્રેષ્ઠ ગુણવત્તાના કેટલાક માપદંડો આ મુજબ છે:

 • APL એપોલો સ્ટીલ પાઈપ
 • કોઈ વધારાના કાણાં (ડ્રીલીંગ) નથી પાડવામાં આવતા
 • કોઈ સાંધા ના દેખાય તેવું વેલ્ડીંગ
 • સફેદ રંગનો, સુઘડ સોલીડ પાયો
 • પોલિકેબ વાયર
 • સપ્રમાણ વાયરિંગ પ્રેક્ટિસ
 • કેબલ ટ્રેનો ઉપયોગ
 • પાઈપોના છેડાને કેપ્સથી ઢાંકવા
 • વોટર પ્રૂફિંગ કેમિકલનો ઉપયોગ
 • અદાણી સોલાર પેનલનો ઉપયોગ જે 3% વધુ ઊર્જા કાર્યક્ષમતા આપે છે.
 • હેવેલ્સના શ્રેષ્ઠ ઇન્વર્ટરનો ઉપયોગ.

અમારી સર્વિસની ઉચ્ચ ગુણવત્તાના કડક ધારા-ધોરણોની આ એક ઝલક માત્ર છે.

ટેસ્ટીમોનીઅલ્સ

સોલાર પાવર પર સ્વિચ કરવાની આ સફરમાં અમે ગ્રાહક સાથે મળીને ચાલવામાં માનીએ છીએ.

 અમારી મુખ્ય વિચારધારા એ સુનિશ્ચિત કરવાની છે કે અમે ગ્રાહક માટે વધુ ને વધુ કરીએ અને ગ્રાહકને અમારા વિચારો અને સેવાથી એટલા સંતુષ્ટ કરીએ કે તેઓ અમારા સાથે વિશ્વાસથી જોડાઈ રહે. અને આમ, અમારા ગ્રાહકો અમારા બ્રાંડ એમ્બેસેડર બને છે જે અમને અમારી વાત ફેલાવવામાં મદદ કરે છે.

અમે તમને ઝડપી સર્વિસ આપવાની ખાતરી આપીએ છીએ અને સરકારની મંજૂરી પછી ફક્ત એક અઠવાડિયામાં પ્રોજેક્ટ ઇન્સ્ટોલેશન શરૂ કરીએ છીએ.

ઝૈનબ ભારમલ

G-51. ગ્રીનર્જીની સર્વિસનો મારો અનુભવ એક્સેલેન્ટ છે. હું દરેક લોકોને ગ્રીનર્જી રેકમેન્ડ કરીશ જે સોલાર એનર્જીનો ઉપયોગ કરી ગ્રીન લાઈફ જીવવા ઇચ્છતા હોય.

વિરલ સંખારવા

G-20. બેસ્ટ મટીરીયલ, મજબુત માળખું અને તાકાતવાળું ઇન્સ્ટોલેશન પછી રેગ્યુલર સર્વિસ અને લોકેશન અને પરિસ્થિતિ પ્રમાણે માર્ગદર્શન.

ક્રેટીન ચંદાની

મેં ગ્રીનર્જી સાથે પર્સનલી બિઝનેસ કર્યો છે અને હું ગ્રીનર્જી ટીમની સર્વિસથી ખુબ જ ખુશ અને સંતુષ્ટ છું. સોલાર ને લગતાં દરેક પ્રશ્નોનું વન-સ્પોટ-સોલ્યુશન એટલે ગ્રીનર્જી. હું ગ્રીનર્જી દરેક ને રેકમેન્ડ કરીશ.

જયમીન પંડયા

ફાસ્ટ ઇન્સ્ટોલેશન અને બેસ્ટ સર્વિસના લીધે, આજે અમારી સોલાર સિસ્ટમ શરુ થઇ. G-39.

  CSR - કોર્પોરેટ

  સોસીઅલ રિસ્પોન્સિબિલિટી

  ગ્રીનર્જીનું કાર્યને કોઈ જ પ્રમાણપત્રની જરૂરિયાત નથી. સમાજને એક બહેતર રહેવા માટેનું સ્થાન બનાવવામાં અમે હમેશા તત્પર રહીએ છીએ. જો કે, અમે એ પણ માનીએ છીએ કે અમે હજુ વધારે ઝડપથી કાર્ય કરવાની જરૂર છે તેથી જ અમે દરેક સસ્ટેનેબલ સૂર્ય ઊર્જાના એક KW દીઠ ₹100 આપવાનું વચન આપીએ છીએ. આ રકમ વંચિત બાળકોના શિક્ષણ તેમજ વૃક્ષારોપણમાં વપરાય છે.